મુંબઈ નજીક હલાલ ટાઉનશિપ વિવાદ : ‘ગજવા-એ-હિંદ’ના ષડયંત્રની અટકળો, NHRCનો હસ્તક્ષેપ અને રાજકીય ઉથલપાથલ
મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર કરજત નજીકના નેરળ વિસ્તારમાં પ્રસ્તાવિત થયેલો હલાલ લાઇફસ્ટાઇલ ટાઉનશિપ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રોજેક્ટના એક પ્રમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકીય વર્તુળો, સામાજિક સંગઠનો તેમજ માનવ અધિકાર સંસ્થાઓએ તેની સામે કડક વાંધા ઉઠાવ્યા છે. એક તરફ પ્રોજેક્ટને “ધાર્મિક આધારિત અલગાવ” તરીકે…