કુદરતનો અદભુત ચમત્કાર: એક જ ઝાડ પર વડલો અને પીપડો સાથે ઉગતા જોવા મળ્યા, પરેલમાં કુટુંહલનો માહોલ
મુંબઈ શહેર, જે કૉંક્રિટના જંગલ માટે પ્રખ્યાત છે, ત્યાં ક્યારેક કુદરત એવા અદ્દભુત ચમત્કારો રજૂ કરે છે કે જે જોઈને માનવી ચકિત થઈ જાય. પરેલ વિસ્તારના નાઇગાવ પોલીસ સ્ટેશન પાસે એવો જ એક કુદરતી ચમત્કાર સામે આવ્યો છે. અહીં એક જ ઝાડ પર વડલો (બનયાન) અને પીપડો (પીપળ) સાથે ઉગતા જોવા મળ્યા છે. આ દ્રશ્યનો…