હરિયાળી ક્રાંતિ તરફનું એક પગલું: ધ્રોલ ખાતે જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવની ઉજવણી
જામનગર તા. ૬ સપ્ટેમ્બર :પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના અને હરિયાળી ક્રાંતિ તરફ સમાજને દોરવાના ઉમદા હેતુ સાથે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ મહોત્સવનું અધ્યક્ષપદ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે સંભાળ્યું. કાર્યક્રમની…