અમારું અસ્તિત્વ ક્યાં ગયું? ન્યાય મળે ત્યાં સુધી એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા નહીં દઈએ” – પરેલ-પ્રભાદેવીના રહેવાસીઓની ચેતવ
મુંબઈ શહેરની ધમધમતી ધડકન સમાન બ્રિજોમાંથી એક એલ્ફિન્સ્ટન બ્રિજ હવે ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. વર્ષો જુના આ બ્રિજને તોડી નવો બ્રિજ ઊભો કરવાનો નિર્ણય અધિકારીઓએ લીધો છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ૧૦ સપ્ટેમ્બરથી બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ આ નિર્ણયે આસપાસનાં ૧૯ રહેણાંક બિલ્ડિંગોમાં વસતા સૈંકડો પરિવારોના જીવનમાં અનિશ્ચિતતા…