જામનગરમાં કોંગી કોર્પોરેટર જેનમબેન ખ્ફીનો અનોખો વિરોધઃ ખાડાઓમાં પાટા પિંડી, કેક કાપીને ઉજવણી કરી તંત્રને જગાડવાનો પ્રયાસ
જામનગર : શહેરના રસ્તાઓની હાલત નાગરિકો માટે મોટો માથાનો દુખાવો બની છે. વરસાદની સીઝન હોય કે ઉનાળો, મોટાભાગના માર્ગોમાં ઊંડા ખાડાઓ સર્જાઈ ગયા છે. રોજિંદા વાહનચાલકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓ માટે આ ખાડાઓથી અકસ્માતનો ખતરો વધ્યો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે. આવા સમયે જામનગર મહાનગરપાલિકાની કોંગ્રેસ કોર્પોરેટર જેનમબેન ખ્ફીએ પોતાના વોર્ડ નંબર…