દેવભૂમિ દ્વારકામાં બોગસ ડોક્ટરો પર તૂટી પડી પોલીસ : SP જયરાજસિંહ વાળા ના ચાર્જ પછી ૧૦ દિવસમાં ૮ નકલી ડોક્ટરો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વ્યવસ્થાની છાયામાં એક ગંભીર સમસ્યા ઊભી થઈ હતી – બોગસ ડોક્ટરોની. વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા અને સામાન્ય ગામડાના ભોળા લોકોના આરોગ્ય સાથે રમતા એવા ડોક્ટરોનો રાફડો હવે ફાટ્યો છે. જિલ્લા પોલીસ વડા SP જયરાજસિંહ વાળાએ ચાર્જ સંભાળ્યા બાદ માત્ર ૧૦ દિવસમાં ૮ બોગસ ડોક્ટરોને ઝડપીને…