આદિ સંસ્કૃતિ પોર્ટલનો ઐતિહાસિક શુભારંભ : વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીએ ભારતને અપાવ્યું વૈશ્વિક ગૌરવ
ભારત વિવિધ સંસ્કૃતિઓનો સંગમ છે, જ્યાં દરેક સમુદાય પોતાની પરંપરા, કલા, ભાષા અને જીવનશૈલી દ્વારા રાષ્ટ્રની ઓળખને સમૃદ્ધ બનાવે છે. ખાસ કરીને આદિજાતિ સમુદાયો ભારતની પ્રાચીનતમ માનવ સંસ્કૃતિના જીવંત વારસાદાર છે. તેમના લોકનૃત્યો, ગીતો, ચિત્રકળા, હસ્તકળા, વસ્ત્ર, આભૂષણો, લોકકથાઓ અને જીવનશૈલી માનવ સમાજના મૂળ સ્વરૂપની ઝાંખી કરાવે છે. પરંતુ આધુનિકતાની દોડમાં આ સંસ્કૃતિઓ ધીમે ધીમે…