દ્વારકાની શેરીઓમાં નશાનો કાળો ધંધો: SOGની સફળ કામગીરીથી ગાંજાનો વેપારી ઝડપાયો, જિલ્લામાં વ્યાપક ચર્ચા
દેવભૂમિ દ્વારકા જિલ્લો જ્યાં ધાર્મિકતા, ભક્તિભાવ અને સંસ્કૃતિનું પ્રતિક ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા આવેલ છે, ત્યાં છેલ્લા કેટલાક સમયથી સમાજના આરોગ્ય અને સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે. આ ખતરો છે – નશાનો. નશાખોરી અને તેના ધંધાથી માત્ર યુવાનોનું ભવિષ્ય જ અંધકારમય નથી બનતું, પરંતુ આખો સમાજ તેના ઘેરા પ્રભાવ હેઠળ આવી જાય છે….