જામનગર પોલીસની સફળ કામગીરી: અનડીટેક્ટ ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા
જામનગર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત કેટલાક ગુન્હાઓ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા હતા. આવા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ (IPS) દ્વારા તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અંતર્ગત જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન…