મુંબઈમાં મેઘરાજાનું કમબૅક: છૂટાછવાયા વરસાદથી શહેરમાં ઠંડક, તળાવોમાં ભરપૂર જથ્થો – પાણી પુરવઠામાં રાહત
મુંબઈ શહેર, જેને “વરસાદની રાજધાની” તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં ફરી એકવાર મેઘરાજાનું કમબૅક થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધેલા વરસાદે શુક્રવારે શહેરના અનેક વિસ્તારોમાં ફરી હાજરી નોંધાવી હતી. બાન્દ્રા સહિત શહેરના પશ્ચિમ ઉપનગરોમાં વરસાદી ઝાપટાં વરસતા લોકો ભીંજાયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. આ વરસાદને કારણે એક બાજુ શહેરવાસીઓએ ગરમીમાંથી રાહત અનુભવી,…