ફુલકામ હસનથી હની યાદવ સુધીની ઓળખની રમત : નકલી આધારકાર્ડના ખુલાસા પાછળનો ભેદ
ભારત જેવા લોકશાહી દેશમાં નાગરિકોની ઓળખ અત્યંત મહત્ત્વનો વિષય છે. ચૂંટણી પ્રણાલી હોય કે સરકારી યોજનાઓનો લાભ, પોલીસ તપાસ હોય કે બેંકિંગ વ્યવહાર – દરેક જગ્યાએ ઓળખપત્રોની જરુર પડે છે. આધુનિક યુગમાં આધારકાર્ડ સૌથી પ્રાથમિક અને સર્વમાન્ય ઓળખપત્ર બની ગયું છે. પરંતુ આ સુવિધાનો લાભ લઈને કેટલાક લોકો પોતાના હિત માટે ખોટી ઓળખ ઊભી કરી…