અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી : ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણથી રાજકીય ભૂકંપ અને નવરાત્રિ દરમ્યાન ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં હવામાન વિજ્ઞાનના આગાહકાર તરીકે જાણીતા અંબાલાલ પટેલ માત્ર વરસાદ જ નહીં, પરંતુ રાજકીય પરિવર્તનો અંગેની તેમની આગાહી માટે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે ખેડૂતો અને જનતા તેમની હવામાન આગાહીઓને ખૂબ જ ગંભીરતાથી લે છે, કારણ કે અંબાલાલ પટેલે ઘણીવાર સચોટ આગાહી કરી છે. હવે તેમણે એક એવી આગાહી કરી છે, જે માત્ર…