નવરાત્રિ પહેલા મુંબઈની બજારોમાં રંગોની રોશની : ચણિયા ચોળી અને સજાવટની ખરીદીમાં ઉમટ્યો જનસાગર
નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે મુંબઈના દરેક ખૂણેખાંચરે તહેવારનો જુસ્સો છવાઈ ગયો છે. ખાસ કરીને બજારોમાં તો જાણે રંગબેરંગી સંસ્કૃતિ જીવંત થઈ ગઈ હોય તેમ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના બોરીવલી, દાદર, અંધેરીથી લઈને ચોરબજાર સુધીના વેપારીઓએ ચણિયા-ચોળી, કુર્તા-પાયજામા, આભૂષણો, બંગડીઓ, ઘર સજાવટની વસ્તુઓ અને નવરાત્રિના વિશેષ સામાનોથી દુકાનો સજાવી દીધી છે. ગ્રાહકોનો…