સારસ્વત સન્માન સમારંભ ૨૦૨૫ : જ્ઞાન, સંસ્કાર અને એકતાની ઉજ્જવળ પરંપરા
સમાજનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી – આ વાત સૌ કોઈ જાણે છે, પરંતુ તેનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે કોઈ સમાજ સતત ત્રણ દાયકાથી શિક્ષણપ્રેમી પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને પોતાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતો રહ્યો હોય. “સારસ્વત સન્માન સમારંભ ૨૦૨૫” એ જ પરંપરાનો એક પ્રખર અંક છે. ગત વર્ષોમાં સૌના સહકાર અને સાથથી ત્રણ સફળ કાર્યક્રમો…