“બેબી આઈ લવ યુ”: ચૈતન્યાનંદના કુકૃત્યોનો ભાંડો ફૂટ્યો – વિદ્યાર્થિનીઓને જાળમાં ફસાવી અશ્લીલ મેસેજ અને ધમકીથી કરાવતો શોષણ
નવી દિલ્હીમાંથી એક એવી ઘટના બહાર આવી છે, જેને સાંભળી સમાજ હચમચી ગયો છે. વસંત કુંજમાં આવેલી પ્રખ્યાત શ્રી શારદા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ જેવી સંસ્થા, જ્યાં વિદ્યાર્થીઓ ભવિષ્ય ઘડવા માટે પ્રવેશ લે છે, ત્યાં જ વિદ્યાર્થિનીઓના સપનાં તોડી પાડનારી દુઃખદ કથા સામે આવી છે. સંસ્થામાં વર્ષોથી પોતાની પકડ બનાવીને બેઠેલા ચૈતન્યનંદ સરસ્વતી…