જામનગર લોકમેળા કૌભાંડ : ૪૧ લાખના ગેરવહીવટનો તોફાન, અધિકારીઓને નોટિસ – સવાલો પરત સવાલો
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળા વર્ષોથી શહેરના સાંસ્કૃતિક કેલેન્ડરનો અગત્યનો ભાગ રહ્યો છે. દર વર્ષે હજારો લોકો મેળાનો આનંદ માણવા આવે છે, વેપારીઓ માટે ધંધાની તક ઊભી થાય છે, તેમજ પાલિકા માટે આવકનું મોટું સાધન બને છે. પરંતુ આ વર્ષે આ મેળો ઉલ્લાસ કરતાં વધુ વિવાદો માટે યાદ રહી ગયો છે. વિપક્ષે ગંભીર આક્ષેપો…