અસલી પોલીસની અડફેટે ચડી ગઈ નકલી પોલીસ”
મલાડ-વેસ્ટમાં નકલી પોલીસજીપ લઈને કન્ટેન્ટ-ક્રિએટરનો પર્દાફાશ, અંજલિ છાબડા સહિત છ જણા ધરપકડાયાં – જનજાગૃતિના બહાને કાનૂની ભંગ મુંબઈ, ૨૯ સપ્ટેમ્બર – મહાનગર મુંબઈમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને એક બાજુ લોકો ચકિત થઈ ગયા અને બીજી બાજુ હસી પડ્યા, પરંતુ પોલીસ દ્રષ્ટિએ આ ઘટના અત્યંત ગંભીર છે. મલાડ-વેસ્ટ વિસ્તારમાં બાંગુરનગર પોલીસ સ્ટેશનની…