શહેરા તાલુકામાં વનવિભાગની ચુસ્ત કાર્યવાહી – મીઠાલી ગામે પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરેલી ટ્રક પકડી રૂ. 3.70 લાખનો મુદ્દામાલ કબ્જે
શહેરા તાલુકો તથા આસપાસનો વિસ્તાર કુદરતી સંસાધનોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં હરીભરી પ્રકૃતિ, લીલાછમ ઝાડ-વૃક્ષો અને વિવિધ જાતના વનસ્પતિ જીવન છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જંગલોમાંથી ગેરકાયદે રીતે લાકડું કાપી વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો મળી રહી છે. કુદરતી સંસાધનોનો ગેરવપરાશ રોકવા માટે વનવિભાગે કડક પેટ્રોલીંગ શરૂ કર્યું છે. તાજેતરમાં શહેરા તાલુકાના…