મુંબઈ લોકલમાં સુરક્ષાનું નવું યુગ : બંધ દરવાજાની લોકલ પાઇલટ-રન માટે તૈયાર, મુસાફરોની સલામતીમાં આવશે ક્રાંતિ
મુંબઈ – દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈમાં દરરોજ લાખો લોકો માટે જીવદોરી સમાન સાબિત થતી લોકલ ટ્રેન વ્યવસ્થા હવે સુરક્ષાના ક્ષેત્રે એક નવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહી છે. દાયકાઓથી ખુલ્લા દરવાજાવાળી લોકલ ટ્રેનોમાં મુસાફરોને અકસ્માતોનો ભોગ બનવું પડતું આવ્યું છે. હજારો લોકો દર વર્ષે દોડતી ટ્રેનમાંથી પટકાઈને ઘાયલ કે મૃત્યુ પામે છે. આવી ઘટનાઓને…