ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનનો રિયાલિટી ચેક: ઠેર ઠેર ગંદકીના ઢગલા, તંત્ર મૌન, મુસાફરો અને નાગરિકોનો રોષ
ગોંડલ: ગોંડલ એસટી બસ સ્ટેન્ડ, જે શહેર અને આસપાસના તાલુકાઓને જોડતા વાહન વ્યવહારનો મહત્વપૂર્ણ કેન્દ્ર છે, આજે ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં દરરોજ દસ હજારથી વધુ મુસાફરો પ્રવાસ કરે છે અને આશરે 500થી વધુ ટ્રિપો સ્ટેન્ડમાંથી વિદેશી અને સ્થાનિક માર્ગો પર જતા હોય છે, પરંતુ તાજેતરમાંનું અવલોકન બતાવે છે કે, સરકારી તંત્ર…