નવી મુંબઈમાં ઊભી થશે ભારતની પ્રથમ ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર (GCC) સિટી – દેશના બિઝનેસ અને ઇનોવેશન માટે વૈશ્વિક હબ
નવી મુંબઈ, ઓક્ટોબર 2025: મહારાષ્ટ્ર રાજ્ય સરકારની નવીની અભિનવ યોજનાઓ અને વૈશ્વિક બિઝનેસ કેન્દ્રો માટેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે કે, રાજ્યમાં ભારતનું પ્રથમ ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર (GCC) સિટી ઊભી થવાની તૈયારીમાં છે. શુક્રવારે રાજ્ય સરકારે GCC તૈયાર કરતી પ્રતિષ્ઠિત કંપની ANSR ગ્લોબલ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી માત્ર નવી…