ફેસબુક ફ્રેન્ડશીપથી ફસાયો જૂનાગઢનો નિવૃત ફોરેસ્ટ ઓફિસર — હનીટ્રેપ મારફત ૪૦ લાખની ખંડણી માંગનાર ટોળકી પોલીસના જાળમાં
જૂનાગઢના એક નિવૃત આર.એફ.ઓ. (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)ને સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કરીને હનીટ્રેપમાં ફસાવી ૪૦ લાખ રૂપિયાની ખંડણી માંગનાર ટોળકી રાજકોટ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. રાજકીય પ્રભાવ અને ધનદૌલત ધરાવતા લોકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જઈ રહ્યો છે, તેવા સમયે આ બનાવએ સમાજમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે…