શરદ પૂનમ ૨૦૨૫ : ખીર રાખવાની વિધિ, પૂજા મુહૂર્ત અને આ રાતના વૈજ્ઞાનિક તેમજ આધ્યાત્મિક રહસ્યો જાણો
આસો માસની શુક્લ પૂનમ — જેને આપણે શરદ પૂનમ અથવા કોજાગરી પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ — હિંદુ પંચાંગમાં સૌથી મહત્વપૂર્ણ પૂનમોમાંની એક છે. આ વર્ષે શરદ પૂનમની તિથિ તા. ૬ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ આવી રહી છે. આ રાતને વર્ષમાં એકમાત્ર એવી રાત કહેવામાં આવે છે, જ્યારે ચંદ્રમા પોતાની સોળેય કળાઓ સાથે પૂર્ણ સ્વરૂપે તેજસ્વી બની…