શિયાળાની ઠંડી પવન સાથે ખીજડીયા પક્ષી અભ્યારણમાં જીવન ફરી ખીલી ઉઠ્યું — આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું, હજારો પાંખધરાં મહેમાનોના સ્વાગત માટે કુદરત તૈયાર
જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભ્યારણ (Khijadiya Bird Sanctuary) આજથી પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે ખુલ્લું મુકવામાં આવ્યું છે. દરવર્ષે શિયાળાની શરૂઆત સાથે અહીં કુદરતની રેલમછેલ જોવા મળે છે — દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ અને બર્ડવૉચર્સ અહીં ઉમટી પડે છે, જ્યારે સાયબેરિયા, આફ્રિકા અને યુરોપના દૂરસ્ત વિસ્તારોમાંથી ઉડીને આવતા હજારો પાંખધરાં મહેમાનો આ અભ્યારણને પોતાની ઋતુગત વસાહત બનાવી…