રામાયણના લક્ષ્મણ સુનિલ લહેરીના પુત્ર ક્રિશ પાઠક અને ટીવી અભિનેત્રી સારા ખાનના લગ્ન: સામુદાયિક વિરોધ વચ્ચે પ્રેમની જીત
મનોરંજન ઉદ્યોગમાં આવું સમય-સમયે બનતું રહે છે કે, લોકપ્રિય સેલિબ્રિટી તેમના જીવનમાં નવા પડાવ પર પહોંચે છે, ત્યારે તે માત્ર મિડિયા માટે જ મહત્વપૂર્ણ નથી રહેતા, પરંતુ પ્રેક્ષકો અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં એવો જ વિષય સર્જાયો છે જ્યારે ટીવી અને ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી સારા ખાનએ ક્રિશ પાઠક…