તા. ૯ ઓક્ટોબર, ગુરૂવાર અને આસો વદ ત્રીજનું વિશાળ દૈનિક રાશિફળ
કન્યા સહિત ત્રણ રાશિના જાતકોના વિલંબમાં અટવાયેલા કામનો ઉકેલ – રાજકીય તથા સરકારી ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી આજે ગુરૂવારનો દિવસ છે અને ચંદ્રમા તુલા રાશિમાં ગતિશીલ છે. આસો વદ ત્રીજનો આ દિવસ જીવનમાં સંતુલન લાવવા માટે અનુકૂળ માનવામાં આવે છે. ચંદ્રમા અને ગુરુના સંયોગથી બુદ્ધિ અને નીતિમાં સકારાત્મકતા વધે છે, પરંતુ શનિ અને રાહુના પ્રભાવને…