ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની ઉજવણીની ધૂમઃ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાની જાહેરાત મુજબ 8 દિવસનું વેકેશન – 19થી 26 ઑક્ટોબર સુધી યાર્ડમાં તમામ કામકાજ સદંતર બંધ
ગોંડલઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા કૃષિ માર્કેટિંગ કેન્દ્રોમાંથી એક ગણાતું ગોંડલ એ.પી.એમ.સી. (માર્કેટિંગ યાર્ડ) આગામી દિવાળી તહેવારની તૈયારીઓમાં રંગાઈ ગયું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ તથા ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું છે કે આવતી 19 ઑક્ટોબરથી 26 ઑક્ટોબર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં યાર્ડનું તમામ…