“વિકાસ સપ્તાહે ઉજવાયો શહેરી વિકાસ દિવસ : પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)થી જામનગરમાં ૩૩૭૬ પરિવારોના સ્વપ્નને મળ્યું ઘરનું ઘર
ગુજરાત રાજ્યમાં “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના ૨૪ વર્ષ પૂર્ણ થવા પર ૭ ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ” તરીકે ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષેત્રોના વિકાસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સપ્તાહના અંતર્ગત ૧૩ ઑક્ટોબરના રોજ “શહેરી વિકાસ દિવસ”ની ઉજવણી…