પ્રેમના નામે દગો : મીઠાપુરના તરણ દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ, વીડિયો રેકોર્ડિંગથી બ્લેકમેઈલ – દેવભૂમિ દ્વારકામાં ચકચાર મચાવનાર કાંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માનવતાને શરમાવે એવો હૃદયવિદારક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમના નામે દગો આપી, એક નિર્દોષ સગીરાની લાગણીઓ સાથે રમખાણ કરનાર મીઠાપુરના એક તરણ શખ્સ સામે દ્વારકા પોલીસ વિભાગે ગંભીર ગુનો નોંધ્યો છે. પ્રેમના નામે વિશ્વાસ જીત્યા બાદ તરણ શખ્સે યુવતી સાથે ન માત્ર અવારનવાર દુષ્કર્મ આચર્યું, પરંતુ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી બ્લેકમેઈલ કરવાનો…