ટ્રાફિક દંડથી ગુસ્સે ચઢેલો ડ્રાઇવર વિધાનભવન સામે ઝાડ પર! — બે કલાક ચાલ્યો ડ્રામો, પોલીસ-ફાયરબ્રિગેડે ઉતારી નીચે; નશામાં હોવાનો થયો ખુલાસો
મુંબઈની સવારે લોકો માટે સામાન્ય રીતે ટ્રાફિક અને દોડધામથી ભરેલી હોય છે, પરંતુ ગઈ કાલે વિધાનભવન સામે એક અનોખું અને અવિશ્વસનીય દૃશ્ય જોવા મળ્યું. સામાન્ય દિવસની જેમ લોકો કામે જઈ રહ્યાં હતાં, ત્યારે અચાનક બધા નજરો વિધાનભવનની સામેના એક વિશાળ ઝાડ તરફ વળી ગઈ — કારણ કે એ ઝાડની ટોચ પર એક વ્યક્તિ બેઠો હતો!…