સૂરજકરાડી હાઈવે પર નાસ્તા બજારના સ્થળાંતર તથા ગુણવત્તા ચકાસણી માટે ગઈ કાલે જાગૃત નાગરિકની નોંધપાત્ર રજુઆત
ફૂડ વિભાગ, નગરપાલિકા અને પોલીસ વિભાગને અરજી; ટૂંક સમયમાં સખ्त કાર્યવાહી થવાની આશા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિક હિતને પ્રાથમિકતા આપતા મૂડમાં સૂરજકરાડી ગામના જાગૃત નાગરિક તથા સમય સંદેશ ન્યૂઝના માનદ માહિતી સલાહકાર શ્રી દીપકભાઈ બારાઈ ફરી એક વખત સામાજિક મુદ્દે મક્કમ અવાજ ઉઠાવી ચરચામાં આવ્યા છે. હાઈવે ટચ આવેલું નાસ્તા બજાર સતત વધતી વાહનવ્યવહારની સમસ્યા,…