હવેથી સિમ કાર્ડ કાઢ્યું એટલે WhatsApp બંધ: મેસેજિંગ એપ્સ માટે કેન્દ્ર સરકારના નવા નિયમો, લાખો યુઝર્સ પર સીધી અસર
દેશભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ સેવા WhatsApp તથા Telegram, Snapchat, ShareChat, JioChat, Arattai અને Josh જેવી અન્ય લોકપ્રિય પ્લેટફોર્મ્સ માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. શનિવારે બહાર પાડવામાં આવેલા આ નવા આદેશ મુજબ હવે આ તમામ એપ્સ સિમ કાર્ડ સાથે બાઈન્ડ રહેશે, એટલે કે તમારા મોબાઈલમાં જે સિમ કાર્ડ…