ચૂંટણી પંચનો મોટો નિર્ણય: ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત સહિત છ રાજ્યોમાં SIR પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવી.
હવે 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે, 19 ડિસેમ્બરે જાહેર થશે ડ્રાફ્ટ મતદાર યાદી ભારતના ચૂંટણી પંચે (Election Commission of India – ECI) લોકશાહી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સૌને સમાન તક મળે તે માટે એક મહત્વપૂર્ણ અને જાહેરહિતનો નિર્ણય લીધો છે. દેશના છ રાજ્યો — ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં SIR (Special…