બજાર નીચેના મથાળેથી મજબૂત બાઉન્સ, પરંતુ અંતે નગણ્ય ઘટાડે બંધ.
સેન્સેક્સ–નિફ્ટી આખો દિવસ અસ્થિર, IPO માર્કેટમાં ભારે ઉત્સાહ, એશિયન બજારો નરમ મુંબઈ: નવા સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજાર માટે ઉથલપાથલ ભરેલી રહી. શરૂઆતમાં વૈશ્વિક બજારોની નબળાઈના કારણે બજારે નરમ શરૂઆત કરી હતી, પરંતુ નીચલા સ્તરેથી મજબૂત ખરીદી આવતા દિવસ દરમિયાન બજારમાં સુધારો જોવા મળ્યો. અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો નગણ્ય ઘટાડા સાથે બંધ રહ્યા. સેન્સેક્સ…