બોમ્બે હાઈકોર્ટમાં ભયનો માહોલ!.
બોમ્બની ધમકી મળતા હાઈકોર્ટ સહિત બાંદ્રા, એસ્પ્લેનેડ અને નાગપુર કોર્ટ ખાલી કરાવાઈ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક કાર્યવાહી, સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ મુંબઈ,મહારાષ્ટ્રની ન્યાયિક વ્યવસ્થાના કેન્દ્ર સમાન ગણાતી બોમ્બે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ગુરુવારે સમગ્ર મુંબઈ અને નાગપુરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બોમ્બ હોવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ માત્ર બોમ્બે…