“નંદુરબારનો કરુણ અકસ્માતઃ ૩૦ બાળકોને લઈ જતી સ્કૂલ બસ ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એક બાળકનું મોત – સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી”
મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ૩૦ સ્કૂલબાળકોને લઈ જતી એક સ્કૂલ બસ અચાનક ખીણમાં ખાબકી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી ૧૫૦ ફૂટ ઊંડી ખીણમાં જતી રહી. આ ભયાનક દુર્ઘટનામાં એક બાળકનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું છે, જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાએ નંદુરબાર અને…