Samay Sandesh News
અન્યકચ્છગુજરાતટોપ ન્યૂઝશહેર

કચ્છ: તાલુકા અને શહેર પત્રકાર અસોસિયન ની વરણી કરવામાં આવી

કચ્છ: ભચાઉ તાલુકા અને શહેર પત્રકાર અસોસિયન ની વરણી કરવામાં આવી: તારીખ -8/1/2023 ના સવારે 11 કલાકે ભચાઉમાં સર્કિટ હાઉસ ખાતે ભચાઉ શહેર તેમજ તાલુકા ના પત્રકારો ની મીટીંગ યોજાઈ હતી જેમાં કુલ 14

પત્રકાર અસોસિયન ની આગામી એક વર્ષ માટે ભચાઉ શહેર તાલુકા એસોસિયેશન ના નવનિયુક્ત હોદેદારો ની વરણી કરવામાં આવી જેમા ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર એસોસિયેશન પ્રમુખ પદે કમલેશભાઈ ઠક્કર, ઉપ પ્રમુખ રાણાભાઇ આહીર,

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મહામંત્રી કિશનભાઇ રાજગોર,
સહ મંત્રી અસ્લમભાઇ સોલંકી, ખજાનચી દિનેશભાઇ કાઠેચા વરણી કરવામાં આવી હતી. પત્રકારો ને સંગઠિત કરી લોકોના પ્રસ્નો ને વાચા આપી ને સરકારશ્રી સુધી પોંહચાડવા નવનિયુક્ત પ્રમુખ કચ્છ મિત્રના વરિષ્ઠ જનરાલિસ્ટ પત્રકાર કમલેશભાઈ ઠાકરે જણાવ્યો હતો.

Read more:- ડોનેટ લાઇફ સંસ્થાં થકી અંગદાનમાં હાથ મેળવનારે પતંગ ચગાવી

ભચાઉ તાલુકા પત્રકાર એસોસિયેશન ના ૧૪ સદસ્યો પ્રમુખ કમલેશભાઈ ઠક્કર ઉપ પ્રમુખ રાણાભાઇ આહીર
મહામંત્રી કિશનભાઇ રાજગોર
સહમંત્રી અસ્લમભાઇ સોલંકી
ખજાનચી દિનેશભાઇ કાઠેચા સુરેશભાઈ વાઘેલા ગનીભાઇ કુંભાર કાનજીભાઈ રાઠોડ રાજેશભાઈ ગૌસ્વામી મહેશભાઈ શાહ ધનસુખ ઉર્ફ પંપુભાઇ સોલંકી વિનોદભાઈ સાધુ હિરાલાલ વાઘેલા જગદીશભાઈ પરમાર તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

નવસારી એલસીબી પોલીસે મહુવા પોલીસની મદદથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડયો

samaysandeshnews

Raj Kundra Pornography Case: રાજ કુંન્દ્રાની વધી મુશ્કેલી, કોર્ટે જામીન અરજી ફગાવી

cradmin

જામનગર : ધ્રોલના ભુચરમોરીના શહિદવન મુકામે 45 મિનિટની યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઇ

cradmin

Leave a Comment

error: Content is protected !!