Samay Sandesh News
અન્યક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Crime: સ્પાની આડમાં ચાલતાં કુટણ ખાનાનો પર્દાફાશ

Crime: સ્પાની આડમાં ચાલતાં કુટણ ખાનાનો પર્દાફાશ: સુરત કોઈને કોઈ ઘટનાને લઈને ચર્ચામાં રહેતું હોય છે ત્યારે આજ રોજ દેહ વ્યાપારની ઘટના સામે આવી છે જ્યાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે

સ્પામાં ચાલતા કુટનખાના પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા બોમ્બે માર્કેટ પાસે તાપ્તિ ગંગા માર્કેટમાં કુટણખાનું ચાલતું હતું આ ગોરખધંધાની પોલીસને બાતમી મળતા વરાછા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી. ત્યારે ફરી એક વખત બાતમીના આધારે દરોડા પડતા સ્પાની આડમાં રૂપ

Read more:-  પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાગોડિયા ગામે રાત્રિ ગ્રામ સભા યોજાઈ

લલનાઓને ઝડપી પાડવામાં આવી છે.સુરતની વરાછા પોલીસે સ્પામાં ચાલતા કુટનખાના પર દરોડા પાડયા બાદ દેહવ્યાપાર સાથે સંકળાયેલ 5 લલનાઓ પકડાઈ હતી. 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા.

Related posts

ખાનગી શાળાઓની માઠી દશા બેઠી, અમરેલી જિલ્લામાં 33 ખાનગી શાળામાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ ન લીધો

cradmin

આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

samaysandeshnews

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ નોરતા તળપદ ગામે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લીધી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!