Samay Sandesh News
jetpurઅમદાવાદઅમરેલીઅરવલ્લીઆનંદકચ્છખેડા (નડિયાદ)ગાંધીનગરગીર સોમનાથગુજરાતટોપ ન્યૂઝપંચમહાલ (ગોધરા)પાટણપાલીતાણાપોરબંદરબનાસકાંઠા (પાલનપુર)બોટાદભરૂચભાવનગરમહીસાગરમેહસાણામોરબીરાજકારણવલસાડવાપીશહેરસાબરકાંઠા (હિંમતનગર)સુરતસુરેન્દ્રનગર

Ministry: હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે

Ministry: હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે: મુખ્યપ્રધાન કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. વોટ્સએપ માટે

+91 7030930344 નંબર જાહેર કરાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

નવી સરકારમાં જે કાર્યો છે તે સરળ બનાવવા માટે કયા નવા પ્રયોગો કરી શકાય, તેના માટે મુખ્યમંત્રી અને સરકાર કામ કરી છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી કાર્યાલય સાથે હવે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે.જેથી મુખ્યમંત્રી કાર્યાલય

Read more:- રાજકોટ જિલ્લામાં ડ્રોન દ્વારા યૂરિયા-ખાતર છંટકાવની યોજનાનો લાભ લેતા ખેડૂતો…

સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુદા જુદા વિભાગોની ફરિયાદ છે, અથવા તો અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે.

જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે.

Related posts

જામનગર જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા વય નિવૃત થયાં

samaysandeshnews

સમય સંદેશ ન્યૂઝની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા દ્વારા શુભેચ્છા મુલાકાત..

samaysandeshnews

રાજકોટ : રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા લોન મેળા અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!