Surat: સુરતમાં લોકાભિમુખ સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું: સુરતમાં લોકાભિમુખ સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જન સંપર્ક સભા નું
આયોજન કરવામાં આવ્યું હતું આ લોકાભિમુખ જનસંપૅક સભામાં જે શાકભાજી વેચનાર, ફૂટપાથ પર ધંધો કરનાર વ્યાજખોરિમાંથી વ્યાજ ચૂકવી ને અમુક સમયે વ્યાજખોરોને વ્યાજ ન ચૂકવી શકતા હોવાથી આવા લોકો અમુક વાર આત્મહત્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
કરવા સુધી પહોંચતા હતા તેને માટે કોર્પોરેશનના અધિકારી, કો ઓપરેટિવ બેન્કના પદાધિકારીઓ સાથે વ્યાજખોરો વિરુદ્ધ આ એક જનજાગૃતિ લાવેલા હતા અને જે જે વ્યાજખોરોના વ્યાજથી ફસાયેલા હતા તેઓએ આજે એમની રજૂઆતો પણ આ જન સંપર્ક માં કરી હતી અને આવી અરજીઓ પરથી પોલીસ આઈપીસી ની કલમો લગાવી વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વ્યાજખોરોમાંથી મુક્તિ આપવામાં આવશે.