Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

Rajkot: જેતપુરનાં પીઠડીયા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Rajkot: જેતપુરનાં પીઠડીયા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો: જેતપુરનાં પીઠડીયા ગામ નજીક એક કારને બીજી કારે ટક્કર મારતાં બન્ને કાર રોડની સાઈડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામ નજીક રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટ થી જુનાગઢ તરફ જઈ રહેલ આઈ ટ્વેન્ટી નબર વગરની કારને પાછળથી આવી રહેલ જીપ કંપની ની કારે ટક્કર

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મારતાં બન્ને કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સદનસીબે બન્ને કારની અંદર એર બેગ ખુલી જતા બન્ને કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક બાળકને સમાન્ય ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પીઠડીયા ગામ નજીક અકસ્માત સર્જાતા ગામના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અકસ્માત મામલે વીરપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી જુનાગઢમાં તપાસનો દોર શરૂ

samaysandeshnews

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારા વરસાદથી કૃષિ વાવેતરમાં થયો વધારો, શેનું થયું સૌથી વધુ વાવેતર?

cradmin

ભાવનગર: ઓનલાઇન ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર રમી-રમાડતાં એક ઇસમને ઝડપી લેતી

cradmin

Leave a Comment

error: Content is protected !!