Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

Paten: પાટણમાં વ્યસન મુક્તિની જન જાગૃતિ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે થી નિકળેલી રેલી શહેરમાં ફરી.

Paten: પાટણમાં વ્યસન મુક્તિની જન જાગૃતિ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે થી નિકળેલી રેલી શહેરમાં ફરી: વ્યસન મુક્તિ રેલીમાં વિવિધ બેનરો સાથે આશા વકૅર બહેનો,એફ એફ ડબલ્યુ અને જિલ્લા આરોગ્યની ટીમ જોડાઈ.

પાટણ જિલ્લા કક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની ચાણસ્મા ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે આજે વિવિધ ટેબલો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વ્યસન મુક્તિ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

અભિયાનને લઈને તૈયાર કરાયેલ ટેબલો થી અભિભૂત બનેલા પાટણ જિલ્લા કલેકટરે વ્યસન મુક્તિની જાગૃતિ અર્થે આ ટેબલોનું પાટણ જિલ્લામાં પરિભ્રમણ કરાવી લોકોને વ્યસન મુક્ત બનવા હિમાયત કરતા ચાણસ્મા બાલીસણા બાદ આજરોજ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી આ વ્યસનમુક્તિ ટેબલો ની રેલી પ્રસ્થાન પામી હતી.

Read more:-  સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે શુભારંભ

પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વ્યસન મુક્તિના ટેબલો ની સાથે સાથે વ્યસન મુક્તિ ને લગતા વિવિધ બેનરો સાથે આશા વર્કર બહેનો, એફ એફ ડબલ્યુના કાર્યકરો અને પાટણ જિલ્લા આરોગ્યની ટીમ પણ જોડાઈ હતી…….!

Related posts

Tecnology: ભારતમાં સિમ સ્વેપની છેતરપિંડી વધી રહી છે, તમારા સિમને eSIM માં બદલીને તેને કેવી રીતે સુરક્ષિત કરવું

samaysandeshnews

પાટણ : પાટણની કાસા હાઈસ્કૂલના શિક્ષક રાજગોપાલ મહારાજાનું ઇનોવેશન રાજ્યકક્ષાના ફેસ્ટિવલમાં પસંદગી પામ્યુ

cradmin

કચ્છ : ગાંધીધામ શહેરમા આવેલ ‘સ્પા સેન્ટરોનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામા આવેલ.

cradmin

Leave a Comment

error: Content is protected !!