Samay Sandesh News
indiaગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

Jamnagar: કલેકટર કચેરી જામનગર ખાતે ‘શહીદ દિન’ નિમિત્તે ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું

Jamnagar: કલેકટર કચેરી જામનગર ખાતે ‘શહીદ દિન’ નિમિત્તે ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું: દર વર્ષે તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ દેશભરમાં ‘શહીદ દિન’ મનાવવામાં આવે છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે

શહિદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા મહાન વીરોની સ્મૃતિમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે સવારે ૧૧:૦૦ કલાકે ૨ મિનિટ મૌન પાળીને સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા વીરો પ્રત્યે ઋણ અદા કરવામાં આવે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જેના ઉપલક્ષે કલેકટર કચેરી, જામનગર ખાતે શહીદ દિન નિમિત્તે ઉપસ્થિત અધિકારીગણ અને કર્મચારીશ્રીઓ દ્વારા ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન. ખેર, ચીટનીશ ટુ કલેકટર શ્રી એચ.ડી. પરસાણીયા, જન સંપર્ક અધિકારી શ્રી એચ.સી. તન્ના, મામલતદાર (પ્રોટોકોલ) શ્રી મહેશ ત્રિવેદી, મામલતદાર (ચૂંટણી) શ્રી એચ.એચ. હાંસલિયા તેમજ અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

જામનગર : જામનગરમાં પ્રથમવખત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિતે ત્રિદિવસીય થિયેટર ફેસ્ટીવલ-૨૦૨૩ યોજાયો

cradmin

કચ્છ : કોલેજમાં અભ્યાસ કરતી છાત્રા સાથે ઈન્સટાગ્રામ પર મિત્રતા કરી બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી

cradmin

ભાવનગર : સોનગઢ પોલીસ સ્ટેશનનાં હત્યાનાં ગુન્હામાં સજા ભોગવતાં વચગાળાની રજા ઉપરથી ફરાર પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

Leave a Comment

error: Content is protected !!