સુરત : સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીનીબેન અગ્રવાલ દ્વારા સુરતના સાયન્સ સેન્ટર ખાતે વર્ષ2023 -24 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું: સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીનીબેન અગ્રવાલ દ્વારા સુરતના સાયન્સ સેન્ટર ખાતે વર્ષ 2023 -24 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કમિશનર શાલીનીબેન અગ્રવાલ દ્વારા સુરત મહાનગરપાલિકા નું અત્યાર સુધીનું સૌથી ઊંચું 7700 કડોદ નું બજેટ રજૂ કરવામાં આવ્યું
જમા સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેકટો ઉપર કરવામાં આવશે તથા વર્ષ 2023- 24 ના બજેટમાં સુરતીઓ પાસેથી 307 કરોડ નો વધારા નો વેરો વસૂલવામાં આવશે રેહણાંક મિલકત પર રૂ. 4 નો અને કોમર્શિયલ મિલકત પર રૂ. 10 નો વધારો કરવામાં આવ્યો છે તેમજ સુરત સીટી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પર 2012 અંતર્ગત ઇલેક્ટ્રિકલ વાહનો માટે ચાર્જ માં 75% ની રાહત આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
તથા સુરત મહાનગરપાલિકા દ્વારા કેપિટલ પ્રોજેક્ટો પર રૂ. 3519 કરોડનો સૌથી વધુ ખર્ચ કરવામાં આવશે તેમજ વર્ષ 2023 -24 નાં બજેટમાં કરોડો નાં ખર્ચે નવા ત્રણ બ્રિજ બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અનેક વિસ્તારોમાં વોટર સપ્લાય, ડ્રેનેજ તથા રોડ પાછળ કરોડો રૂપિયા નો તેમજ ભારતમાં ખર્ચ કરવામાં આવશે તેમજ ભારતમાં સૌપ્રથમ સુરતમાં ગ્રીન બ્રિજ બનાવવામાં આવશે તથા ગુજરાતમાં પ્રથમવાર 100 કરોડના ખર્ચ રિઝયોબલ સાયન્સ એન્ડ કિડ્સ સિટી સેન્ટર બનાવવામાં આવશે તથા વડીલ વંદના યોજના શરૂ કરવામાં આવશે જેમાં સિનિયર સિટીઝનના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે અને તેઓને હેલ્થ કાર્ડ આપવામાં આવશે તથા સ્મિમેર હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓ માટે કીમો થેરાપીની પણ સુવિધા શરૂ કરવામાં આવશે