સુરત : સુરતના ઉતરાણમાં સાબુના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની છે. જેમાં વેપારીનો અભદ્ર વીડિયો બનાવી રૂ.1.10 લાખની માગ કરી હતી.: તેમાં હનીટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલીયાની ધરપકડ કરવામાં આવી છે.
હનીટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલીયાની ધરપકડ ઉલ્લેખનીય છે કે મહિલાએ ફોન પર મિત્રતા કરી વેપારીને ઘરે બોલાવ્યો હતો. તથા સાબુના વેપારીને કપડા ઉતારતા વીડિયો ઉતારી રૂપિયા 1 લાખ 10 હજારની માંગ કરાઈ હતી. જેમાં ખિસ્સામાંથી 2500 રૂપિયા કાઢી બીજા રૂપિયા આપવા ધમકી આપી હતી. જેમાં હનીટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલીયાની ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
તેમાં સોનલ સાવલીયાએ ફોન ઉપર મિત્રતા કરી શરીર સબંધ બાંધવા વેપારીને પોતાના ઘરે બોલાવ્યા હતા.
બિલ્ડીંગના ચોથા માળે રૂમ નં.406 ખાતે બોલાવ્યા મોટાવરાછા ડીમાર્ટની પાછળ સુમન નિવાસ જી બિલ્ડીંગના ચોથા માળે રૂમ નં.406 ખાતે બોલાવ્યા હતા. જેમાં ઘરે મોબાઇલમાં ફરિયાદીના ફોટા વીડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી. તેથી ઉતરાણ પોલીસે ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.