Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

રાજકોટ : રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓને સેલ્ફ ડીફેન્સ વિશે માહિતી અપાઈ

રાજકોટ : રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓને સેલ્ફ ડીફેન્સ વિશે માહિતી અપાઈ: ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે બેંક ઓફ ઈન્ડીયામાં કામ કરતી તમામ મહિલાઓને સેલ્ફ ડીફેન્સ વિષે માહિતી આપવામાં આવી હતી.

તેમજ સેલ્ફ ડીફેન્સ માટે કરાટેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો.વર્તમાન સમયમાં મહિલાઓની પજવણી, જાતીય સતામણી, છેડતીના બનાવો વગેરે સામે રક્ષણ મેળવવા અંગે બહેનોને તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જે અન્વયે મહિલાઓની તરફેણમાં રાજય અને કેન્દ્ર સકરારે અમલી બનાવેલા કાયદાઓ, કાયદાકીય કલમોની માહિતી, મહિલાઓને લગતી કાયદાકીય સંસ્થાઓ, કાર્યસ્થળવાળી જગ્યાઓ પર જાતીય સતામણી અંગેનો કાયદો, ઘરેલુ હિંસા સામેના કાયદાઓ, રાજકોટ શહેર શી ટીમ તથા પોલીસ હેલ્પલાઇન નંબર તેમજ ટ્રાફિક અવેરનેસ વિષે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ભાર્ગવસિંહ જનકાટ દ્વારા આપવામાં આવી હતી.આ પ્રસંગે બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ મેનેજરશ્રી અને બેંકની તમામ મહિલાઓ ઉપસ્થિત રહી હતી

Related posts

ક્રાઇમ: છોકરીએ 3 મહિના સુધી બળાત્કાર ગુજારતા પિતાને ગોળી મારી હત્યા

cradmin

જામનગર: દેશી દારૂ ૭૧૫ લીટર સાથે ઇનોવા કાર પકડી પાડતી જામજોધપુર પોલીસ

samaysandeshnews

કચ્છ : કંડલા પોર્ટે137 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યો

cradmin

Leave a Comment

error: Content is protected !!