જામનગર : 15 મી માર્ચ વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી
આજે વિશ્વગ્રાહક સુરક્ષા દિવસ ના શુભ અવસરે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ મંત્રી શ્રી કિશોરભાઈ પી મજીઠીયા દ્વારા તેમજ કોઓર્ડી નેટર. સદેવંત આર.મકવાણા કાંતિલાલ મકવાણા રાજુભાઈ ગોરી રાજુભાઈ રાડીયા જેંતીલાલ રાઠોડ તેમજ ઉપસ્થિત સભ્યોએ . ગ્રાહક સુરક્ષા કાયદાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવેલ હતા.
તેમજ બેડી ગેટ લાલ બંગલો શાક માર્કેટ બર્ધન ચોક .ખોડીયાર કોલોની .નવાગામ ઘેડ જેવા જુદા જુદા છેવાડાના વિસ્તારોમાં ગ્રાહક જાગૃતિની પત્રિકા નું વિતરણ કરવામાં આવેલ અને ગ્રાહક જાગૃતિ અને ગ્રાહકના હકો અને અધિકારો વિશે સમજણ આપવામાં આવેલ હતી અને લોકોને આ કાયદાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધકરવામાં આવેલ
જલારામ નો દરબાર {. ન્યાય નીતિ અને ધર્મ}
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જાગો ગ્રાહક જાગો હવે ગ્રાહકોએ પોતાના હક્ક અને અધિકાર માટે ગ્રાહકોએ જાગૃત બનવું જોઈએ ગ્રાહકોએ ફરિયાદ કરવાનું ઓફિસનો સમય સવારે 11 થી 2અ મારી.સંસ્થા.1987.થી. રજિસ્ટર્ડ. છે.કોઈપણ. પ્રકારના. દાન..ડોનેસન.. કે.ફંડ.લેવામાં. આવતા.નથી…ફકત. નિઃશુલ્ક..સેવાકીય.. કાર્યો.. કરવામાં.આવેછે..પ્રજા.ની.જાણ.માંટે.
માનવ.સેવા.એજ. જલારામ. સેવા
મંત્રી શ્રી કિશોરભાઈ મજીઠીયા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ ધણ શેરી જામનગર m.9824254862
ગ્રાહકોને સતત જાગૃત કરતા અને ગ્રાહક સુરક્ષાના કાયદાના હકો અને અધિકારો અંગે નિશુલ્ક માર્ગદર્શન આપતા સેવાભાવી સભ્યો કોડિનેટર સદેવંત આર.મકવાણા, રાજુભાઈ ગોરી,અતુલભાઇ કિશોરભાઈ ભીંડી, કાંતિલાલ મકવાણા, રાજભા જાડેજા,. વિપુલભાઈ જેઠવા રાજેશભાઈ તુલસીદાસ ઠક્કર જયંતીભાઈ રાઠોડ મનીષભાઈ રાયચા,ભરતભાઈ ગોરી શૈલેષભાઇ જોષી, રાજેન્દ્રસિંહ જાડેજા, સુભાસસિંહ. જાડેજા ચંદુલાલ ચાવડા
રણજીત જાડેજા પ્રદીપસિંહ જાડેજા જગદીશભાઈ અનિરુદ્ધ સિંહ ઝાલા, સનતભાઈ મકવાણા,રાજુભાઈ રાડિયા, પ્રાગજીભાઈ નાવિયાણી, ભરતભાઈ મેહતા. જીમ્મીભાઈ ભરાડ, હસમુખભાઈ ગોહિલ, સાગરભાઇ રાઠોડ નિલેશભાઈ પરમાર ઊંબિરજુભાઈ કનખરા, જયસુખભાઇ નકુમ, જયેશભાઈ મકવાણા, તુલસીભાઈ મકવાણા, નીરલ ઝાલા, અમૃતભાઇ ગાધેર, માધવાણી નટુભાઈ અમદાવાદ