Samay Sandesh News
અમરેલીક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેર

અમરેલી : પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ત્રણ માસ થી નાસ્તા ફરતાં અમરેલી જિલ્લા જેલ કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી : પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ત્રણ માસ થી નાસ્તા ફરતાં અમરેલી જિલ્લા જેલ કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી 

. પીપાવવા મરીન  પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૯૫/૨૦૨૨. આઇ.પી.સી કલમ.૩૬૩.૩૬૬.૩૭૬(૨)(જે)એન)૩૭૬(૩) તથા પોક્સો એકટ કલમ ૪.૮.૧૮ મુજબના ગુનાના આરોપી સવજી ઉર્ફ સંજય છગનભાઈ ગુજરીયા.રહે ખેરા તા.રાજુલા વાળો કાસા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલ ખાતે હોય, મજકુર કેદીને ગઈ તારીખ ૧૦/૦૧/૨૦૨૩ના નામ રાજુલા કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે મુદતે આવેલ તે દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલ હોય જે અંગે રાજુલા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૧૯૦૩૦૫૦૨૩૦૦૧૦/૨૦૨૩ આઇ.પી.સી કલમ ૨૪૪મુજબનો ગુનો.રજી. થયેલ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

 આરોપી : સવજી ઉર્ફ સંજય છગનભાઈ ગુજરીયા,રહે ખેરા તા,.રાજુલા વાળો પોલીસ જાપ્તા માંથી ફરાર થઇ છેલ્લા ત્રણ માસથી નાસ્તો ફરતો હતો

આ અંગે  ભાવનગર રેન્જ આઈ .જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસ્તા ફરતા આરોપીઓને તથા જેલ માંથી ફરાર કેદીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી એમ કર સિંહ સાહેબ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી હરેશ વોરા સાહેબ ના ઓએનાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફલો તથા વચગાળાના નજમીન પરથી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓ ને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ ને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ. સી. બી.પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલનાઓ ની રાહબર હેઠળ એલ.સી.બી.ટિમ દ્વારા પોલીસ જાપ્તા માંથી  ફરાર થઇ ત્રણ માસથી નાસતા ફરતા કાચા કામના કેદીને ગઈ કાલે બાતમી હકીકત તેમજ ટેકનીકલ સૉર્સ આધારે રાજુલા .માંથી પકડી પાડી આગળની કાર્યવાહી અથે રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે .

કામગીરી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રીહિંમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ અધિક્ષક શ્રી  હરેશ હોરા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ. શ્રી.એમ.બી.ગોહિલ.તથા પો.સ.ઈ. શ્રી એમ ડી.સરવૈયા તથા અમરેલી એલ સી.બી.ના એ.એસ.આઈ બહાદૂર ભાઈ વાળા તથા હેડ કોન્સ.અજય ભાઈ સોલંકી તથા પો.કોન્સ લિલેશભાઈ બાબરીયા, વિનુભાઈ બારૈયા. યુવરાજ સિંહ વાળા .ઉદયભાઈ મેંણીયા તુષારભાઈ પાંચાણી,હરેશ ભાઈ કુંવારદાસ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ..

Related posts

મોદી, યોગી અને શાહ નો ત્રિવેણી સંગમ

samaysandeshnews

જામનગર જિલ્લાના આઇ.ટીઆઇ. કેમ્પસ, જામજોધપુર ખાતે પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ની ઉજવણી કરાઇ

samaysandeshnews

જેતપુરમાં કાકાના દીકરાએ પિતરાઈ ભાઈને વેંતરી નાખ્યો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!