[ad_1]
તાઉતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની તાત્કાલિક ભરપાઈ કરવા માટે તાલાલા માર્કેટિંગ યાર્ડના (Talala Marketing Yard) સત્તાધીશોએ મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. ગીરસોમનાથના ખેડૂતોને થયેલા નુકસાન મામલે સહાય કરવા માંગ કરાઇ છે.
[ad_2]
Source link