[ad_1]
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હળવો વરસાદ (rain) પાડવાની સંભાવના. હવામાન વિભાગે (Meteorological Department) વ્યક્ત કરી આગાહી. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઇ. નવસારીના (Navsari) ચિખલી (Chikhli) પોલીસ સ્ટેશનના બે શંકાસ્પદ આરોપીના આપઘાત કેસમાં PI, PSI સહિત 4 પોલીસકર્મીઓ સામે હત્યા અને એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે.
[ad_2]
Source link